સમાજના વિકાસ અને વિવિધ પ્રવૃત્તિઓ માટે પરિવારોનું વાર્ષિક લવાજમ જમા લેવામાં આવે છે.
ખાતાનું નામ: શ્રી અખિલ ભારતીય કચ્છી કડવા પાટીદાર સમાજ
બેંકનું નામ: બેંક ઓફ બરોડા (Bank of Baroda)
ખાતા નંબર: 12345678901234
IFSC કોડ: BARB0HIMATN
ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ તેની રસીદ તમારા ગામના વિસ્તાર સંયોજક અથવા સમાજ કાર્યાલયે મોકલી આપવી.